$y = \log_a x$ વ્યાખ્યાયિત થાય તે માટે $a$ શું હોવું જોઈએ?

  • A
    કોઈપણ ધન વાસ્તવિક સંખ્યા
  • B
    કોઈપણ સંખ્યા
  • C
    $a \ge e$
  • D
    $1$ સિવાયની કોઈપણ ધન વાસ્તવિક સંખ્યા

Explore More

Similar Questions

જો $a^x = b^y = c^z = d^w$ હોય, તો $x\left(\frac{1}{y} + \frac{1}{z} + \frac{1}{w}\right)$ ની કિંમત શું થાય?

$\frac{\log_{3} 5 \times \log_{25} 27 \times \log_{49} 7}{\log_{81} 3}$ ની કિંમત શોધો.

જો $a^2 + 4b^2 = 12ab$ હોય,તો $\log(a + 2b) =$

Difficult
View Solution

આપેલ સંખ્યા $\alpha > 1$ માટે વધતા ક્રમમાં સાચો ક્રમ કયો છે?

ધારો કે $\phi (x) = x + 2^{\log_x 3} - 3^{\log_x 2}$ છે,તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo