જો $a^2 + 4b^2 = 12ab$ હોય,તો $\log(a + 2b) =$

  • A
    $\frac{1}{2}[\log a + \log b - \log 2]$
  • B
    $\log \frac{a}{2} + \log \frac{b}{2} + \log 2$
  • C
    $\frac{1}{2}[\log a + \log b + 4\log 2]$
  • D
    $\frac{1}{2}[\log a + \log b + 2\log 2]$

Explore More

Similar Questions

જેના માટે $\log_{(4-x)}(x^2 - 14x + 45)$ વ્યાખ્યાયિત હોય તેવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો - છે.

સમીકરણ $\log _2(x + 5) = 6 - x$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

ધારો કે $m$ એ $\log _3(3^{y_1}+3^{y_2}+3^{y_3})$ ની ન્યૂનતમ શક્ય કિંમત છે,જ્યાં $y_1, y_2, y_3$ એ વાસ્તવિક સંખ્યાઓ છે જેના માટે $y_1+y_2+y_3=9$ છે. ધારો કે $M$ એ $(\log _3 x_1+\log _3 x_2+\log _3 x_3)$ ની મહત્તમ શક્ય કિંમત છે,જ્યાં $x_1, x_2, x_3$ એ ધન વાસ્તવિક સંખ્યાઓ છે જેના માટે $x_1+x_2+x_3=9$ છે. તો $\log _2(m^3)+\log _3(M^2)$ ની કિંમત શોધો.

જો $\log _3 x+\log _3 y=2+\log _3 2$ અને $\log _3(x+y)=2$ હોય, તો

$x$ ની વાસ્તવિક કિંમતોનો ગણ શોધો જેના માટે $2^{\log_{\sqrt{2}}(x - 1)} > x + 5$ થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo