આપેલ સદિશો $\vec{a}=2 \hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $\vec{b}=-\hat{i}+\hat{j}-\hat{k}$ માટે,સદિશ $\vec{a}+\vec{b}$ ની દિશામાં એકમ સદિશ શોધો.

  • A
    $\frac{1}{\sqrt{2}}\hat{i} + \frac{1}{\sqrt{2}}\hat{k}$
  • B
    $\frac{1}{2}\hat{i} + \frac{1}{2}\hat{k}$
  • C
    $\hat{i} + \hat{k}$
  • D
    $\frac{1}{\sqrt{3}}\hat{i} + \frac{1}{\sqrt{3}}\hat{j} + \frac{1}{\sqrt{3}}\hat{k}$

Explore More

Similar Questions

જો $\vec{a}=\vec{b}+\vec{c}$ હોય,તો શું તે સત્ય છે કે $|\vec{a}|=|\vec{b}|+|\vec{c}|$ ? તમારા જવાબનું સમર્થન કરો.

જો $a = 2i + j - 8k$ અને $b = i + 3j - 4k$ હોય,તો $a + b$ નું માન =

ત્રિકોણ $ABC$ માટે,જો $\vec{AB} = 3\hat{i} + 4\hat{k}$ અને $\vec{AC} = 5\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ હોય,તો શિરોબિંદુ $A$ માંથી દોરેલી મધ્યગાની લંબાઈ શોધો.

સદિશો $a$ અને $b$ અસમરેખ છે. $x$ ની કઈ કિંમત માટે સદિશો $c = (x - 2)a + b$ અને $d = (2x + 1)a - b$ સમરેખ થાય?

જો $i + 2j + 3k$ એ સદિશો $3i + \lambda j + 2k$ અને $-2i + 3j + k$ ના સરવાળાને સમાંતર હોય,તો $\lambda = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo