બે શૂન્યતર સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ માટે, જો $\operatorname{Re}(z_1 z_2) = 0$ અને $\operatorname{Re}(z_1 + z_2) = 0$ હોય, તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે?
$(A) \operatorname{Im}(z_1) > 0$ અને $\operatorname{Im}(z_2) > 0$
$(B) \operatorname{Im}(z_1) < 0$ અને $\operatorname{Im}(z_2) > 0$
$(C) \operatorname{Im}(z_1) > 0$ અને $\operatorname{Im}(z_2) < 0$
$(D) \operatorname{Im}(z_1) < 0$ અને $\operatorname{Im}(z_2) < 0$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $B$ અને $D$
  • B
    $B$ અને $C$
  • C
    $A$ અને $B$
  • D
    $A$ અને $C$

Explore More

Similar Questions

સંકર સંખ્યા $z$ માટેના પ્રદેશો ધ્યાનમાં લો જે $A: \frac{1}{\log_2 |z|} - \frac{1}{\log_2 |z| - 1} - 1 < 0$ અને $B: \operatorname{Im}(z) = 0$ દ્વારા વ્યાખ્યાયિત છે. પ્રદેશ $A \cap B$ માં રહેલા $\operatorname{Re}(z)$ ના મૂલ્યોનો વિસ્તાર શોધો.

જો $z = x + iy$ અને $x^2 + y^2 = 1$ હોય,તો $\frac{1 + x + iy}{1 + x - iy} = $

ધારો કે $\bar{z}$ એ સંકર સંખ્યા $z$ નો સંયુગ્મ છે. જો $z$ એક શૂન્યતર સંકર સંખ્યા હોય જેના માટે $(\bar{z})^2+\frac{1}{z^2}$ ના વાસ્તવિક અને કાલ્પનિક બંને ભાગ પૂર્ણાંક હોય,તો $|z|$ ની શક્ય કિંમત(ઓ) નીચેનામાંથી કઈ છે?

કોઈપણ બે સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

જો $z=3+5i$ હોય,તો $z^3+\bar{z}+198$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo