જો $\log _x a, a^{x/2}$ અને $\log _b x$ એ $G.P.$ માં હોય,તો $x = $

  • A
    $-\log (\log _b a)$
  • B
    $-\log _a(\log _a b)$
  • C
    $\log _a(\log _e a) - \log _a(\log _e b)$
  • D
    $\log _a(\log _e b) - \log _a(\log _e a)$

Explore More

Similar Questions

$n$ બાજુવાળા બહિર્મુખ બહુકોણના અંતઃકોણો $G.P.$ માં છે. સૌથી નાનો ખૂણો $120^\circ$ છે અને સામાન્ય ગુણોત્તર $2$ છે. $n$ ના શક્ય મૂલ્યોની સંખ્યા શોધો.

જો $x = 1 + a + a^2 + ... \infty$ $(a < 1)$ અને $y = 1 + b + b^2 + ... \infty$ $(b < 1)$ હોય,તો $1 + ab + a^2b^2 + ... \infty$ ની કિંમત શોધો.

$1$ થી $100$ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખતી વખતે અંક $5$ કેટલી વાર આવે છે?

શ્રેણી $(1^2 + 1) \cdot 1! + (2^2 + 1) \cdot 2! + (3^2 + 1) \cdot 3! + \dots + (n^2 + 1) \cdot n!$ નો સરવાળો કેટલો થાય?

જો $\frac{1}{p + q}, \frac{1}{r + p}, \frac{1}{q + r}$ એ $A.P.$ માં હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo