જો $2x^{2} + 5x - k = 0$ નો વિવેચક $81$ હોય,તો $k$ ની કિંમત .............. છે.

  • A
    $5$
  • B
    $7$
  • C
    $-7$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી?

જો $b=0$ અને $c < 0$ હોય,તો શું તે સત્ય છે કે $x^{2}+bx+c=0$ ના બીજ સંખ્યાત્મક રીતે સમાન અને વિરુદ્ધ ચિહ્ન ધરાવે છે? સમજાવો.

$29$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરો કે જેથી તેમના વર્ગોનો સરવાળો $425$ થાય.

Difficult
View Solution

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{1}{x-2}+\frac{1}{x+3}=\frac{7}{2x}$ $(x \neq 2, x \neq -3, x \neq 0)$

Difficult
View Solution

જો $-3$ એ $2x^{2} + 5x + k = 0$ નો ઉકેલ હોય,તો $k = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo