જો $A \cap B = B$ હોય,તો

  • A
    $A \subset B$
  • B
    $B \subset A$
  • C
    $A = \phi$
  • D
    $B = \phi$

Explore More

Similar Questions

ધારો કે $A = \{1, 2, 3, 4, 5, 6\}$. ખાલી જગ્યામાં યોગ્ય સંકેત $\in$ અથવા $\notin$ મૂકો:
$5 \dots A$

નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણો છે?
બેકી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ

નીચેનામાં જણાવો કે $A = B$ છે કે નહીં:
$A = \{ x: x \text{ એ } 10 \text{ નો ગુણક છે } \}$
$B = \{ 10, 15, 20, 25, 30, \ldots \}$

નીચે આપેલા ગણના તમામ ઉપગણો લખો: $\{a, b\}$

જો $A = \{2, 3, 4, 5, 6\}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન 'અસત્ય' (false) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo