જો $f(x) = \frac{x+2}{18}$ એ $-2 < x < 4$ માટે અને અન્યથા $f(x) = 0$ એ યાદચ્છિક ચલ $X$ નું સંભાવના ઘટત્વ વિધેય (p.d.f.) હોય,તો $P(|X| < 2)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{5}{9}$
  • B
    $\frac{4}{9}$
  • C
    $\frac{2}{9}$
  • D
    $\frac{1}{9}$

Explore More

Similar Questions

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચેના કોષ્ટક દ્વારા આપવામાં આવ્યું હોય,તો $F(0) =$ . . . . . .
$x_i$$-2$$-1$$0$$1$$2$
$P(X = x_i)$$0.2$$0.5$$0.15$$0.25$$0.1$

જો $P(X=x)=c\left(\frac{2}{3}\right)^x$ જ્યાં $x=1, 2, 3, 4, \ldots$ એ યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ વિધેય હોય, તો $c$ ની કિંમત શોધો.

ભારત ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ સામે બે-બે મેચ રમે છે. ભારત એક મેચમાં $0, 1$ અને $2$ પોઈન્ટ મેળવે તેની સંભાવના અનુક્રમે $0.45, 0.05$ અને $0.50$ છે. પરિણામો સ્વતંત્ર છે તેમ ધારતાં,ભારત ઓછામાં ઓછા $7$ પોઈન્ટ મેળવે તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ $X$ નું ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન નીચેના ટેબલ દ્વારા આપવામાં આવ્યું છે:
$X = x$$-4$$-2$$0$$2$$4$$6$$8$$10$
$F(X = x)$$0.1$$0.3$$0.5$$0.65$$0.75$$0.85$$0.90$$1$

તો,$\frac{P(X \leqslant 0)}{P(X > 0)}$ ની ગણતરી કરો.

જો $X$ એ $P(X=0)=0.8$ સાથેનું પોઈસન ચલ હોય, તો $X$ નું વિચરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo