જો $\frac{x^2}{a} + \frac{2xy}{h} + \frac{y^2}{b} = 0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવે છે અને એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે,તો $ab : h^2$ શું થાય?

  • A
    $1 : 2$
  • B
    $9 : 8$
  • C
    $2 : 1$
  • D
    $8 : 9$

Explore More

Similar Questions

જો $m_1$ અને $m_2$ એ $ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળ હોય અને તે $16h^2 = 25ab$ શરતનું પાલન કરતા હોય,તો $\ldots$.

ઉગમબિંદુમાંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે અનુક્રમે $60^{\circ}$ અને $30^{\circ}$ ના ખૂણે નમેલી રેખાઓની જોડનું સંયુક્ત સમીકરણ શું છે?

સીધી રેખાઓ $x + y = 1$ અને $x - y = 4$ નું સંયુક્ત સમીકરણ શું છે?

$pq(x^2 - y^2) + (p^2 - q^2)xy = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ પૈકીની એક રેખાનું સમીકરણ કયું છે?

જો સમીકરણ $\lambda x^2 + 2y^2 - 5xy + 5x - 7y + 3 = 0$ એ બે સીધી રેખાઓ દર્શાવતું હોય,તો $\lambda$ ની કિંમત શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo