જો $A$ અને $B$ એ $2$ કક્ષાના ચોરસ શ્રેણિકો હોય,તો $(A + B)^2 = $

  • A
    $A^2 + 2AB + B^2$
  • B
    $A^2 + AB + BA + B^2$
  • C
    $A^2 + 2BA + B^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 3 & 1 \\ -1 & 2 \end{bmatrix}$ હોય,તો સાબિત કરો કે $A^{2} - 5A + 7I = 0$.

જો $A = \begin{bmatrix} 0 & i \\ -i & 0 \end{bmatrix}$ હોય,તો $A^{40}$ નું મૂલ્ય શું થાય?

મેટ્રિક્સ થિયરી (Matrix theory) કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી?

$a_{ij} = \frac{1}{2}|i - 3j|$ દ્વારા આપવામાં આવેલા ઘટકો ધરાવતો $3 \times 2$ શ્રેણિક બનાવો.

ધારો કે $A = \begin{bmatrix} 1 & 1 & 1 \\ 0 & 1 & 1 \\ 0 & 0 & 1 \end{bmatrix}$. તો, ધન પૂર્ણાંક $n$ માટે, $A^n$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo