જો $\sqrt{3} \cos \theta + \sin \theta = \sqrt{2}$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

  • A
    $n\pi + (-1)^n \frac{\pi}{4}$
  • B
    $(-1)^n \frac{\pi}{4} - \frac{\pi}{3}$
  • C
    $n\pi + \frac{\pi}{4} - \frac{\pi}{3}$
  • D
    $n\pi + (-1)^n \frac{\pi}{4} - \frac{\pi}{3}$

Explore More

Similar Questions

જો $1-\cos \theta = \sin \theta \cdot \sin \frac{\theta}{2}$ હોય,તો $\theta$ ની કિંમત શું થાય?

અંતરાલ $(0, 2\pi)$ માં સમીકરણ $\cos \theta + \cos 2\theta - \sqrt{3}(\sin \theta + \sin 2\theta) + 1 = 0$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

સમીકરણ $\sqrt[3]{\sin \theta - 1} + \sqrt[3]{\sin \theta} + \sqrt[3]{\sin \theta + 1} = 0$ ના અંતરાલ $[0, 4\pi]$ માં ઉકેલોની સંખ્યા કેટલી છે?

અંતરાલ $\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)$ માં $x$ ના કેટલા મૂલ્યો માટે $14 \operatorname{cosec}^{2} x - 2 \sin^{2} x = 21 - 4 \cos^{2} x$ સાચું છે?

ધારો કે $[0, 4\pi]$ અંતરાલમાં સમીકરણ $\sin^{4} \theta + \cos^{4} \theta - \sin \theta \cos \theta = 0$ ના તમામ ઉકેલોનો સરવાળો (રેડિયનમાં) $S$ છે. તો $\frac{8S}{\pi}$ ની કિંમત ...... થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo