જો $\sin ^{-1} a$ એ વક્રો $x^{2}+y^{2}=4 x$ અને $x^{2}+y^{2}=8$ વચ્ચે $(2,2)$ બિંદુએ લઘુકોણ હોય,તો $a$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $0$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

જો વર્તુળનું સમીકરણ જેની ત્રિજ્યા $3$ એકમ છે અને જે વર્તુળ $x^2+y^2-4x-6y-12=0$ ને બિંદુ $(-1,-1)$ પર આંતરિક રીતે સ્પર્શે છે,તે $x^2+y^2+px+qy+r=0$ હોય,તો $p+q-r=$

સીધી રેખા $(x - 2) + (y + 3) = 0$ એ વર્તુળ $(x - 2)^2 + (y - 3)^2 = 11$ ને કયા બિંદુએ છેદે છે?

જો એક વર્તુળ જેનું કેન્દ્ર $(1, -3)$ છે તે રેખા $3x - 4y - 5 = 0$ ને સ્પર્શે છે,તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય?

ધારો કે $d_1$ અને $d_2$ એ રેખા $2x-2y-3=0$ પર વર્તુળો $x^2+y^2=4$ અને $x^2+y^2-10x-14y+65=0$ દ્વારા કપાતા અંતઃખંડોની લંબાઈ છે. તો,નીચેનામાંથી કયું સાચું છે?

જો બિંદુ $\left( -\sqrt{8}, \sqrt{8} \right)$ માંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે $135^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા,વર્તૂળ $x = 5 \cos \theta, y = 5 \sin \theta$ ને $A$ અને $B$ બિંદુ આગળ છેદે,તો જીવા $AB$ ની લંબાઈ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo