જો $\alpha \neq 0$ અને $0$ એ સમીકરણ $x^2 - 5kx + (6k^2 - 2k) = 0$ ના બીજ હોય,તો $\alpha = $

  • A
    $\frac{1}{3}$
  • B
    $1$
  • C
    $\frac{5}{3}$
  • D
    $5$

Explore More

Similar Questions

જો $a, b$ અને $c$ એ $GP$ માં ધન સંખ્યાઓ હોય, તો દ્વિઘાત સમીકરણ $(\log_{e} a) x^{2} - (2 \log_{e} b) x + (\log_{e} c) = 0$ ના બીજ શું છે?

પદાવલિ $x^2 + 2bx + c$ ની કિંમત તમામ વાસ્તવિક $x$ માટે ધન હોય જો:

ધારો કે $E$ એ તમામ પૂર્ણાંક સંખ્યાઓ $a$ નો ગણ છે કે જેથી પરવલય $y = x^2 + 2ax + 2021$ નું $x$-અક્ષ સાથેનું છેદબિંદુ સંમેય યામ ધરાવે છે. $E$ નો સૌથી મોટો ઘટક કયો છે?

બે ધન ભિન્ન સંખ્યાઓ $a$ અને $b$ દરેક તેમના વ્યસ્તથી $1$ જેટલો તફાવત ધરાવે છે. $a + b$ નું મૂલ્ય શું છે?

$x^2-5|x|-14=0$ સમીકરણ માટે,નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo