જો $P$ એ એક બિંદુ હોય જે પરવલય $y^2=12x$ ના નાભિ અને પરવલય પરના એક બિંદુને જોડતા રેખાખંડનું $1:2$ ના ગુણોત્તરમાં વિભાજન કરે છે,તો $P$ નો બિંદુપથ શું છે?

  • A
    $y^2=2(x-2)$
  • B
    $y^2=4x$
  • C
    $y^2=4(x-2)$
  • D
    $y^2=9(x-3)$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4x$ ને જે બિંદુએ તે પ્રથમ ચરણમાં વર્તુળ $x^2 + y^2 = 5$ ને છેદે છે,ત્યાં દોરેલો સ્પર્શક કયા બિંદુમાંથી પસાર થાય છે?

પરવલય $y^2 = 4ax$ ના બિંદુ $(a, 2a)$ આગળનો સ્પર્શક $x$-અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે?

$PQ$ એ પરવલય $y^2 = 4ax$ ની બેવડી કોટિ (double ordinate) છે. $PQ$ ના ત્રિભાજન બિંદુઓનો બિંદુપથ શોધો.

$k$ ના કયા મૂલ્ય માટે,રેખા $2y - x + k = 0$ એ પરવલય $x^2 + 4y = 0$ ને સ્પર્શે છે?

એક રેખા બિંદુ $(-1, 1)$ માંથી પસાર થાય છે અને $x$-અક્ષની ધન દિશામાં $\sin^{-1}(\frac{3}{5})$ જેટલો ખૂણો બનાવે છે. જો આ રેખા વક્ર $x^2 = 4y - 9$ ને $A$ અને $B$ બિંદુઓમાં મળે, તો $|AB|$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo