જો $\alpha$ એ સમીકરણ $x^5-6x^4+11x^3-2x^2-12x+8=0$ નું બહુવિધ બીજ (multiple root) હોય,તો $3\alpha^2-2\alpha+1=$

  • A
    -$2$
  • B
    $1$
  • C
    $0$
  • D
    $9$

Explore More

Similar Questions

$ax^2 + b = 0$ ના બીજ વાસ્તવિક અને ભિન્ન હોય જો:

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3-Px^2+Qx-R=0$ ના બીજ હોય અને $(\alpha-2)^2, (\beta-2)^2, (\gamma-2)^2$ એ સમીકરણ $x^3-5x^2+4x=0$ ના બીજ હોય,તો $P+Q+R$ ની શક્ય ન્યૂનતમ કિંમત શોધો.

જો સમીકરણ $6x^2 - 7x + k = 0$ ના બીજ સંમેય હોય,તો $k = .......$

જો સમીકરણ $x(x + 2) = 3 - ax^2$ નું એક બીજ અનંતની નજીક હોય,તો $a$ નું મૂલ્ય કોની નજીક હશે?

Difficult
View Solution

$x^2-8x+9-\frac{8}{x}+\frac{1}{x^2}=0$ ના તમામ વાસ્તવિક બીજનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo