જો $\theta$ એ વક્ર $x^2+xy+y^2+x+3y+1=0$ અને રેખા $x+y+2=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\cos \theta=$

  • A
    $\frac{1}{\sqrt{3}}$
  • B
    $\frac{1}{\sqrt{5}}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

ધારો કે $L$ એ ઉગમબિંદુને $2x^2 - 3xy - 2y^2 + 10x + 5y = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના છેદબિંદુ સાથે જોડતી રેખા છે. જો $L$ એ $kx + y + 3 = 0$ રેખાને લંબ હોય,તો $k$ ની કિંમત શોધો.

વર્તુળ $x^2 + y^2 = 3$ અને રેખા $x + y = 2$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ કઈ છે?

Difficult
View Solution

જો ઉગમબિંદુને $y=mx+1$ અને $x^2+y^2=1$ ના છેદબિંદુઓ સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ હોય,તો .........

રેખા $x + 2y + 1 = 0$ અને વક્ર $2x^2 - 2xy + 3y^2 + 2x - y - 1 = 0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

રેખા $x+y=k$ એ રેખાયુગ્મ $x^2+y^2-2x-4y+2=0$ ને બે બિંદુઓ $A$ અને $B$ માં મળે છે. જો $O$ ઉગમબિંદુ હોય અને $\angle AOB=90^{\circ}$ હોય,તો $k (>1)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo