જો $AX=D$ એ સુરેખ સમીકરણોની સંહતિ $3x-4y+7z+6=0$, $5x+2y-4z+9=0$ અને $8x-6y-z+5=0$ દર્શાવતું હોય, તો

  • A
    $\operatorname{Rank}(A)=\operatorname{Rank}([A|D])=1$
  • B
    $\operatorname{Rank}(A)=\operatorname{Rank}([A|D])=2$
  • C
    $\operatorname{Rank}(A)=\operatorname{Rank}([A|D])=3$
  • D
    $\operatorname{Rank}(A) \neq \operatorname{Rank}([A|D])$

Explore More

Similar Questions

જો સુરેખ સમીકરણોની સંહતિ $(\sin \theta) x - y + z = 0$, $x - (\cos \theta) y + z = 0$, અને $x + y + (\sin \theta) z = 0$ ને શૂન્યેતર ઉકેલ હોય, તો $\theta$ ની ન્યૂનતમ ધન કિંમત શોધો.

જેના માટે સમીકરણોની સંહતિ $x+y+kz=1$,$2x+2y=3$ અને $x+2y+2kz=k$ ને કોઈ વાસ્તવિક ઉકેલ ન હોય તેવી $k$ ની કિંમતોનો ગણ કયો છે?

$b$ ના તમામ વાસ્તવિક મૂલ્યોનો ગુણાકાર શોધો જેથી સમીકરણોની સિસ્ટમ $2x + 5y + z = 19$,$-4x + by + 6z = -42$,અને $-3y - bz = 81$ નો કોઈ ઉકેલ ન મળે.

જો $3X + 2Y = I$ અને $2X - Y = O$ હોય,જ્યાં $I$ અને $O$ એ અનુક્રમે $3$ કક્ષાના એકમ અને શૂન્ય શ્રેણિકો છે,તો

સમીકરણોની સિસ્ટમ $3x + 2y + z = 6$, $3x + 4y + 3z = 14$ અને $6x + 10y + 8z = a$ ને અનંત ઉકેલો હોય, જો $a$ ની કિંમત કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo