જો $2^x+2^y=2^{x+y}$ હોય, તો $\frac{d y}{d x}=$

  • A
    $1-2^y$
  • B
    $1-2^{-y}$
  • C
    $1+2^y$
  • D
    $1+2^{-y}$

Explore More

Similar Questions

જો $y^{\frac{1}{m}}+y^{-\frac{1}{m}}=2x$,જ્યાં $x \neq 1$,તો $(x^2-1)(\frac{dy}{dx})^2$ ની કિંમત શોધો.

જો $e^{y} + xy = e$ હોય,તો $x = 0$ આગળ ક્રમયુક્ત જોડ $\left(\frac{dy}{dx}, \frac{d^2y}{dx^2}\right)$ ની કિંમત શોધો.

જો $8 f(x)+6 f\left(\frac{1}{x}\right)=x+5$ અને $y=x^2 f(x)$ હોય,તો $x=-1$ આગળ $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

જો $x^y \cdot y^x = 16$ હોય,તો $(2, 2)$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

ધારો કે $C$ એ વક્ર $y^3 - 3xy + 2 = 0$ છે. જો $H$ અને $V$ એ વક્ર $C$ પરના એવા બિંદુઓના ગણ હોય જ્યાં વક્રનો સ્પર્શક અનુક્રમે સમક્ષિતિજ (horizontal) અને શિરોલંબ (vertical) હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo