જો $\alpha, \beta, \gamma$ એ સદિશના દિશા ખૂણા હોય અને $\cos \alpha = \frac{14}{15}$,$\cos \beta = \frac{1}{3}$ હોય,તો $\cos \gamma = $

  • A
    $\pm \frac{2}{15}$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\pm \frac{1}{15}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સદિશના ત્રણ યામાક્ષો પરના પ્રક્ષેપ અનુક્રમે $6, -3, 2$ છે. સદિશના દિક્કોસાઈન . . . . . . . છે.

એક રેખા ધન $X, Y, Z$-અક્ષો સાથે અનુક્રમે $60^{\circ}, 45^{\circ}, \theta$ ખૂણા બનાવે છે. જો $\theta$ લઘુકોણ હોય, તો $\tan \theta=$

જો બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અંતર $d$ હોય, અને યામ સમતલો પર $AB$ ના પ્રક્ષેપોની લંબાઈ $d_1, d_2, d_3$ હોય, તો

જો $l, m, n$ એ એક રેખાના દિક્કોસાઇન (direction cosines) હોય જે $X, Y, Z$ અક્ષો સાથે અનુક્રમે $\alpha, \beta$ અને $\gamma$ ખૂણા બનાવે છે, તો $l m+m n+n l$ ની મહત્તમ કિંમત ક્યારે મળે?

જો $OP = 8$ અને $\overrightarrow{OP}$ એ $OX$-અક્ષ અને $OY$-અક્ષ સાથે અનુક્રમે $45^\circ$ અને $60^\circ$ ના ખૂણા બનાવે,તો $\overrightarrow{OP} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo