જો ${2^x} + {2^y} = {2^{x + y}}$ હોય,તો $\frac{dy}{dx} = $

  • A
    ${2^{x - y}} \frac{2^y - 1}{2^x - 1}$
  • B
    ${2^{x - y}} \frac{2^y - 1}{1 - 2^x}$
  • C
    $\frac{2^x + 2^y}{2^x - 2^y}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $f : R \rightarrow R$ અને $g : R \rightarrow R$ બે અચળ ન હોય તેવા વિકલનીય વિધેયો છે. જો તમામ $x \in R$ માટે $f^{\prime}(x) = e^{(f(x)-g(x))} g^{\prime}(x)$ હોય,અને $f(1) = g(2) = 1$ હોય,તો નીચેનામાંથી કયું/કયા વિધાન $TRUE$ છે?

જો $x=e^{(x/y)}$ હોય,તો $\frac{dy}{dx}=$

ધારો કે $f : R \to R$ એ બે વાર વિકલનીય વિધેય છે જે $f(0) = f(1) = 0$ અને $f'(x) = f^2(x)$ તમામ $x \in R$ માટે સંતોષે છે. તો $\lim_{x \to 2} (f(x) + xf'(x) + x^2f''(x))$ ની કિંમત શોધો.

જો ${x^{2/3}} + {y^{2/3}} = {a^{2/3}}$ હોય,તો $\frac{dy}{dx} = $

જો $x^2+y^2=t-\frac{1}{t}$ અને $x^4+y^4=t^2+\frac{1}{t^2}$ હોય,તો $\frac{dy}{dx}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo