જો $y = e^{\tan^{-1}x}$ હોય,તો $(1 + x^2)\frac{d^2y}{dx^2} = $

  • A
    $(1 - 2x)\frac{dy}{dx}$
  • B
    $-2x\frac{dy}{dx}$
  • C
    $-x\frac{dy}{dx}$
  • D
    $0$

Explore More

Similar Questions

જો $\frac{d^2x}{dy^2} \left( \frac{dy}{dx} \right)^3 + \frac{d^2y}{dx^2} = K$ હોય,તો $K$ ની કિંમત કેટલી થાય?

જો વિધેય $y = \sin^{-1} x$ હોય,તો $\left(1-x^2\right) \frac{d^2 y}{d x^2}$ ની કિંમત કેટલી થાય?

જો $y = \cos^{-1} \left\{ \frac{a \cos x - b \sin x}{\sqrt{a^2 + b^2}} \right\}$ હોય,તો $\frac{d^2 y}{d x^2}$ ની કિંમત શોધો.

એક વિધેય $y = f(x)$ નું દ્વિતીય ક્રમનું વિકલિત $f''(x) = 6(x - 1)$ છે. જો તેનો આલેખ બિંદુ $(2, 1)$ માંથી પસાર થાય છે અને તે બિંદુએ આલેખનો સ્પર્શક $y = 3x - 5$ હોય,તો તે વિધેય કયું છે?

જો $x^{2} y^{5}=(x+y)^{7}$ હોય,તો $\frac{d^{2} y}{d x^{2}}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo