જો વિધેય $y = \sin^{-1} x$ હોય,તો $\left(1-x^2\right) \frac{d^2 y}{d x^2}$ ની કિંમત કેટલી થાય?

  • A
    $-x \frac{d y}{d x}$
  • B
    $0$
  • C
    $x \frac{d y}{d x}$
  • D
    $x\left(\frac{d y}{d x}\right)^2$

Explore More

Similar Questions

ધારો કે $f(x)$ એ બે વાર વિકલનીય વિધેય છે જેથી $f''(x) = -f(x)$, $f'(x) = g(x)$, અને $h(x) = \{f(x)\}^2 + \{g(x)\}^2$ છે. જો $h(5) = 11$ હોય, તો $h(10)$ ની કિંમત કેટલી થાય?

વિધેય $y = f(x)$ નું દ્વિતીય વિકલન $f''(x) = 6(x - 1)$ છે. જો વિધેયનો આલેખ $(2, 1)$ બિંદુમાંથી પસાર થાય અને તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ $y = 3x - 5$ હોય,તો વિધેયનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

જો $y = x \log \left( \frac{x}{a + bx} \right)$ હોય,તો $x^3 \frac{d^2y}{dx^2} = $

Difficult
View Solution

વિધેય $f(x) = x^{2} + 3x + 2$ નું દ્વિતીય વિકલિત શોધો.

જો $\frac{d^n y}{d x^n}=y_n$ અને $y=e^{\sqrt{x}}+e^{-\sqrt{x}}$ હોય,તો $4 x y_2+2 y_1=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo