જો એક તારને ચોરસના આકારમાં વાળવામાં આવે,તો ચોરસનું ક્ષેત્રફળ $81 \, cm^2$ થાય છે. જ્યારે આ તારને અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે,ત્યારે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું થશે?

  • A
    $22$
  • B
    $44$
  • C
    $77$
  • D
    $154$

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણ જેની પરિમિતિ $24 \, cm$ છે,તેની ઊંચાઈ કેટલી થાય?

$4 \, cm$ ત્રિજ્યા ધરાવતા સ્ટીલના ગોળાને $4 \, mm$ વ્યાસના તારમાં ફેરવવામાં આવે છે. તારની લંબાઈ $mm$ માં શોધો.

એક ચોરસ ખેતરનું ક્ષેત્રફળ $69696 \text{ cm}^2$ છે. તેનો વિકર્ણ ($\text{cm}$ માં) કેટલો થશે ($.296$ માં)?

જો ચોરસની દરેક બાજુનું માપ $21\,cm$ હોય,તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? ($cm^2$ માં)

Difficult
View Solution

જો $x$ પાયા ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $x$ બાજુ ધરાવતા ચોરસના ક્ષેત્રફળ જેટલું હોય,તો ત્રિકોણનો વેધ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo