જો એક ઇલેક્ટ્રોન,હાઇડ્રોજન ન્યુક્લિયસ,હિલિયમ ન્યુક્લિયસ અને નિયોન ન્યુક્લિયસ બધા સમાન વેગથી ગતિ કરતા હોય,તો આ કણો સાથે સંકળાયેલી તરંગલંબાઇનો ક્રમ શું હશે?

  • A
    $Electron > Hydrogen > Helium > Neon$
  • B
    $Electron > Helium > Hydrogen > Neon$
  • C
    $Electron < Hydrogen < Helium < Neon$
  • D
    $Neon < Hydrogen < Helium < Electron$

Explore More

Similar Questions

જો કોઈ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ \mathring{A}$ હોય અને $h$ નું મૂલ્ય $6.6252 \times 10^{-27} \ erg \ s$ હોય,તો તે કણનું વેગમાન ($g \ cm / s$ માં) કેટલું હોવું જોઈએ?

કણોની દ્વૈત પ્રકૃતિ કોના દ્વારા સૂચવવામાં આવી હતી?

$1000 \, V$ ના સ્થિતિમાનના તફાવતમાં ગતિ કરતા પ્રોટોન સાથે સંકળાયેલ વેગ $4.37 \times 10^{5} \, ms^{-1}$ છે. જો $0.1 \, kg$ દળનો હોકીનો દડો આ વેગથી ગતિ કરતો હોય,તો આ વેગ સાથે સંકળાયેલ તરંગલંબાઈની ગણતરી કરો.

ઇલેક્ટ્રોનનો વેગ પ્રકાશના વેગના $1\%$ છે. ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં કૂદકો મારે છે,ત્યારે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo