જો $(-2, 3, 5)$ બિંદુમાંથી પસાર થતા અને $2x + 4y + 5z = 8$ તથા $3x - 2y + 3z = 5$ સમતલોને લંબ હોય તેવા સમતલનું સમીકરણ $\alpha x + \beta y + \gamma z + 97 = 0$ હોય,તો $\alpha + \beta + \gamma = ...........$.

  • A
    $18$
  • B
    $17$
  • C
    $16$
  • D
    $15$

Explore More

Similar Questions

જો એક સમતલ બિંદુઓ $(2,3,0), (0,-5,2)$ અને $(-2,0,3)$ માંથી પસાર થાય છે અને તે $X, Y, Z$-અક્ષોને અનુક્રમે $A, B, C$ માં મળે છે, તો $A=$

જો સમતલ $\frac{x}{2}+\frac{y}{3}+\frac{z}{6}=1$ એ યામ અક્ષોને અનુક્રમે $A, B, C$ બિંદુઓમાં છેદે,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો.

જો $\alpha$ એ સમતલો $P_1$ અને $P_2$ વચ્ચેનો લઘુકોણ હોય,જ્યાં સમતલો $P_1$ અને $P_2$ નું સંયુક્ત સમીકરણ $2x^2 - 6y^2 - 12z^2 + 18yz + 2zx + xy = 0$ હોય,તો $\cos \alpha$ નું મૂલ્ય શું થાય?

Difficult
View Solution

ઉગમબિંદુથી સમતલ $2x - 3y + 6z + 14 = 0$ નું અંતર કેટલું છે?

જો એક સમતલ યામ અક્ષો પર $OA = a, OB = b, OC = c$ જેટલા અંતઃખંડો કાપે,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo