જો ઉપગ્રહનું દળ બમણું કરવામાં આવે અને આવર્તકાળ અચળ રહે,તો બે કિસ્સાઓમાં કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1:2$
  • B
    $1:1$
  • C
    $1:3$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે ગ્રહો $A$ અને $B$ સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. સૂર્યથી બે ગ્રહો $A$ અને $B$ ના અંતર અનુક્રમે $r_A$ અને $r_B$ છે. વળી $r_B = 225 r_A$ છે. જો ગ્રહ $A$ ની કક્ષીય ઝડપ $V$ હોય, તો ગ્રહ $B$ ની કક્ષીય ઝડપ કેટલી હશે?

જો $L$ એ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $v$ ઝડપથી ભ્રમણ કરતા ઉપગ્રહનું કોણીય વેગમાન હોય,તો .........

એક ઉપગ્રહ ગ્રહની સપાટીની નજીક વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે. ધારો કે $\rho$ એ સરેરાશ ઘનતા છે અને $R$ એ ગ્રહની ત્રિજ્યા છે; તો ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે? $(G = \text{સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક})$

જો ગ્રહની તેની ધરી પરની કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો આ ગ્રહના સ્થિર ઉપગ્રહનું ગ્રહના કેન્દ્રથી અંતર પ્રારંભિક અંતર કરતાં $2^{n}$ ગણું થાય છે. તો '$n$' નું મૂલ્ય શોધો.

કલ્પના કરો કે એક હલકો ગ્રહ એક ખૂબ જ વિશાળ તારાની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $T$ આવર્તકાળ સાથે પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ $R^{-5/2}$ ના પ્રમાણમાં હોય,તો,

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo