જો વર્તુળો $x^2+y^2-4x-6y-3=0$ અને $x^2+y^2+8x-4y+\lambda=0$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    $-11$
  • B
    $29$
  • C
    $18$
  • D
    $-29$

Explore More

Similar Questions

બિંદુઓ $(0, 0)$ અને $(1, 0)$ માંથી પસાર થતા અને વર્તૂળ $x^2 + y^2 = 9$ ને સ્પર્શતા વર્તૂળનું કેન્દ્ર શોધો.

Difficult
View Solution

$4x^2 + 4y^2 - 12x + 6y - 3 + \lambda(x + 2y - 6) = 0$ કોએક્સિયલ વર્તુળ પ્રણાલીના વર્તુળોના કેન્દ્રોને જોડતી રેખાનું સમીકરણ શું છે?

વર્તુળો $2x^2+2y^2-2x+6y-3=0$ અને $x^2+y^2+4x+2y+1=0$ ના છેદબિંદુઓમાંથી પસાર થતા અને જેનું કેન્દ્ર આ વર્તુળોની સામાન્ય જીવા પર હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

વર્તુળો $x^2+y^2-6x=0$ અને $x^2+y^2+6x+2y+1=0$ ને દોરી શકાય તેવા સામાન્ય સ્પર્શકોની સંખ્યા ..... છે.

જો વર્તુળો $S_1: x^2 - 2x + y^2 - 4y - 4 = 0$ અને $S_2: x^2 + 2x + y^2 + 4y - 4 = 0$ ના છેદબિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ બિંદુ $(3, 3)$ માંથી પસાર થાય છે,અને તેનું સમીકરણ $x^2 + y^2 + \alpha x + \beta y + \gamma = 0$ છે,તો $3(\alpha + \beta + \gamma)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo