જો રેખાનું કાર્તેઝિયન સમીકરણ $x-1=2y+3=3-z$ હોય,તો તેનું સદિશ સમીકરણ શું થાય?

  • A
    $\bar{r}=(\hat{i}-3\hat{j}+3\hat{k})+\lambda(2\hat{i}+\hat{j}-2\hat{k})$
  • B
    $\bar{r}=(-\hat{i}-3\hat{j}+3\hat{k})+\lambda(\hat{i}+\frac{1}{2}\hat{j}-\hat{k})$
  • C
    $\bar{r}=(-\hat{i}+\frac{3}{2}\hat{j}-3\hat{k})+\lambda(2\hat{i}+\hat{j}-2\hat{k})$
  • D
    $\bar{r}=(\hat{i}-\frac{3}{2}\hat{j}+3\hat{k})+\lambda(2\hat{i}+\hat{j}-2\hat{k})$

Explore More

Similar Questions

જો રેખાઓ $\frac{x+1}{-10}=\frac{y+k}{-1}=\frac{z-4}{1}$ અને $\frac{x+10}{-1}=\frac{y+1}{-3}=\frac{z-1}{4}$ એકબીજાને છેદે,તો $k$ ની કિંમત શોધો.

જો બિંદુઓ $(k, 3, 4)$ અને $(4, 7, 8)$ ને જોડતી રેખા,બિંદુઓ $(-1, -2, 1)$ અને $(1, 2, l)$ ને જોડતી રેખાને સમાંતર હોય,તો $k + l =$

ઉગમબિંદુમાંથી $(-9, 4, 5)$ અને $(10, 0, -1)$ બિંદુઓને જોડતી રેખા પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

Difficult
View Solution

જો રેખાઓ $2x = ky = -z$ અને $6x = -y = -4z$ એકબીજાને લંબ હોય, તો $k$ ની કિંમત શોધો:

ત્રિ-પરિમાણીય અવકાશમાં સમીકરણ $y^2 + z^2 = 0$ નો આલેખ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo