જો સમીકરણો $3x^2 + 2hxy - 3y^2 = 0$ અને $3x^2 + 2hxy - 3y^2 + 2x - 4y + c = 0$ એ ચોરસની ચાર બાજુઓ દર્શાવતા હોય,તો $\frac{h}{c} =$

  • A
    $\frac{1}{4}$
  • B
    $-\frac{2}{3}$
  • C
    $-3$
  • D
    $-4$

Explore More

Similar Questions

જો રેખાઓ $ax^2 + 2hxy + by^2 = 0$ એ સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ દર્શાવતી હોય,તો બીજા વિકર્ણનું સમીકરણ શું હશે,જો એક વિકર્ણ $lx + my = 1$ હોય?

Difficult
View Solution

જો $2x^2 - 3xy + y^2 = 0$ એ ત્રિકોણની બે બાજુઓ દર્શાવે છે અને $x + y - 1 = 0$ તેની ત્રીજી બાજુ છે,તો તે ત્રિકોણના લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર વચ્ચેનું અંતર શોધો.

$x+3y=10$ અને $6x^2+xy-y^2=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

જો રેખાઓની જોડી $x^2+2 \sqrt{2} x y+k y^2=0, k>0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ હોય,તો આપેલી રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોની જોડી અને રેખા $x+2 y+1=0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો $9x^2-24xy+16y^2+\alpha x+\beta y+6=0$ એ $1$ એકમ દૂર રહેલી સમાંતર રેખાઓની જોડી દર્શાવે છે અને તેમાંથી એક રેખા $(1,1)$ માંથી પસાર થાય છે,તો $\frac{\alpha}{\beta} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo