જો અતિવલયની નાભિસ્થ જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે,તો તેની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

  • A
    $e=\frac{\sqrt{3}-1}{2}$
  • B
    $e=\frac{\sqrt{5}-1}{2}$
  • C
    $e=\frac{\sqrt{5}+1}{2}$
  • D
    $e=\frac{\sqrt{3}+1}{2}$

Explore More

Similar Questions

અતિવલય $16x^2 - y^2 + 64x + 4y + 44 = 0$ ના ટ્રાન્સવર્સ અને કોન્જુગેટ અક્ષના સમીકરણો છે

અતિવલય $\frac{x^2}{25} - \frac{y^2}{16} = 1$ ના અભિલંબનું સમીકરણ શોધો જે રેખા $2x + y = 1$ ને લંબ હોય.

ચલ $t$ માટે, રેખાઓ $x-2y=t$ અને $x+2y=\frac{1}{t}$ ના છેદબિંદુઓનો બિંદુપથ શું છે?

ધારો કે એક ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b$ ના નાભિઓ અને નાભિલંબની લંબાઈ અનુક્રમે $(\pm 5, 0)$ અને $\sqrt{50}$ છે. તો અતિવલય $\frac{x^2}{b^2}-\frac{y^2}{a^2b^2}=1$ ની ઉત્કેન્દ્રતાનો વર્ગ કેટલો થાય?

જો અતિવલય $xy=4$ પર $(\alpha_i, \beta_i)$ બિંદુઓ $(i=1, 2, 3, 4)$ આગળ દોરેલા અભિલંબ બિંદુ $(a, b)$ માં સંગામી હોય,તો $\frac{(\alpha_1+\alpha_2+\alpha_3+\alpha_4)}{(\beta_1+\beta_2+\beta_3+\beta_4)}(\alpha_1 \alpha_2 \alpha_3 \alpha_4) =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo