જો રેખા $3x + 4y - 24 = 0$ એ $x-$અક્ષને બિંદુ $A$ પર અને $y-$અક્ષને બિંદુ $B$ પર છેદે,તો ત્રિકોણ $OAB$ નું અંતઃકેન્દ્ર શોધો,જ્યાં $O$ એ ઉગમબિંદુ છે.

  • A
    $(3, 4)$
  • B
    $(2, 2)$
  • C
    $(4, 3)$
  • D
    $(4, 4)$

Explore More

Similar Questions

એક સમદ્રિબાજુ ત્રિકોણના પાયાના અંત્યબિંદુઓ $(2a, 0)$ અને $(0, a)$ છે. એક બાજુ $y$-અક્ષને સમાંતર છે. બીજી બાજુનું સમીકરણ શોધો.

Difficult
View Solution

સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ $7x-y+3=0$ અને $x+y-3=0$ દ્વારા આપવામાં આવે છે. જો ત્રીજી બાજુનો ઢાળ $m$ એક પૂર્ણાંક હોય,તો $m=$

ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$,$BC$ અને $CA$ ના સમીકરણો અનુક્રમે $2x + y = 0$,$x + py = 15a$ અને $x - y = 3$ છે. જો તેનું લંબકેન્દ્ર $(2, a)$,જ્યાં $-\frac{1}{2} < a < 2$ હોય,તો $p$ ની કિંમત શોધો...

ત્રિકોણના શિરોબિંદુઓ $A(-1, -7)$, $B(5, 1)$ અને $C(1, 4)$ છે. ખૂણા $\angle ABC$ ના દ્વિભાજકનું સમીકરણ શોધો.

$xy + 2x + 2y + 4 = 0$ અને $x + y + 2 = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo