જો લંબબળ (normal force) બમણું કરવામાં આવે,તો ઘર્ષણાંક (coefficient of friction) કેટલો થાય?

  • A
    બદલાતો નથી
  • B
    અડધો થાય
  • C
    બમણો થાય
  • D
    ત્રણ ગણો થાય

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \ kg$ દળનો બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડેલો છે અને તેને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $F$ બળ વડે ખેંચવામાં આવે છે. જો $\mu_{s} = 0.25$ હોય, તો બ્લોક ગતિની શરૂઆત કરે તે માટે $F$ નું મૂલ્ય કેટલું હશે ($N$ માં)? [આપેલ છે: $g = 10 \ ms^{-2}$]

આગામી સાપેક્ષ ગતિનો વિરોધ કયા પ્રકારના ઘર્ષણ દ્વારા થાય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\, kg$ અને $5\, kg$ દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને ટેબલના ખૂણે રાખેલી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી દોરી વડે જોડવામાં આવ્યા છે. ટેબલ સાથે $A$ નો સ્થિત ઘર્ષણાંક $0.2$ છે. $A$ ને ગતિ કરતું અટકાવવા માટે તેના પર મૂકવા પડતા $C$ નું લઘુત્તમ દળ ........ $kg$ છે.

$4\, kg$ દળ ધરાવતો એક પદાર્થ સમક્ષિતિજ ટેબલ પર સ્થિર છે. પદાર્થ અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. પદાર્થ પર $6\, N$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. પદાર્થનો પ્રવેગ .......... $m/s^2$ છે.

ઘર્ષણ એટલે શું? અપેક્ષિત ગતિ (impending motion) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo