જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચેના કોષ્ટક દ્વારા આપવામાં આવેલ હોય, તો $X$ નો મધ્યક શોધો:
$X = x$$0$$2$$4$$6$$8$$10$
$P(X = x)$$0$$k$$2k$$5k^2$$2k^2$$3k$

  • A
    $\frac{384}{121}$
  • B
    $\frac{60}{13}$
  • C
    $\frac{163}{25}$
  • D
    $\frac{326}{49}$

Explore More

Similar Questions

જો હાઇવે પરના કોઈ ચોક્કસ જંકશન પર એક અઠવાડિયામાં થતા અકસ્માતોની સરેરાશ સંખ્યા $5$ હોય,તો કોઈ ચોક્કસ અઠવાડિયામાં વધુમાં વધુ એક અકસ્માત થવાની સંભાવના કેટલી છે?

એક યાદચ્છિક ચલ $X$ નો વિસ્તાર $\{1, 2, 3, \ldots\}$ છે અને $P(X=x) = \frac{c^x}{x!}$ જ્યાં $x = 1, 2, 3, \ldots$ છે. તો $c$ ની કિંમત શોધો.

એક સિક્કો પક્ષપાતી છે જેથી છાપ (head) આવવાની શક્યતા કાંટા (tail) કરતાં $3$ ગણી છે. જો સિક્કાને બે વાર ઉછાળવામાં આવે,તો કાંટાની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે:
$X=k$$0$$1$$2$$3$$4$
$P(X=k)$$0.1$$0.4$$0.3$$0.2$$0$

$X$ નું વિચરણ શોધો:

જો યાદચ્છિક ચલ $X$ નો વિસ્તાર $\{0, 1, 2, 3, 4, \ldots\}$ હોય અને $k \geq 0$ માટે $P(X=k) = \frac{(k+1)a}{3^k}$ હોય,તો $a$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo