જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના દળ વિધેય (p.m.f.) નીચે મુજબ હોય,તો $k$ ની કિંમત શોધો.
$X$$1$$2$$3$$4$$5$
$P(X = x)$$k$$\frac{k}{3}$$\frac{k}{4}$$\frac{k}{2}$$\frac{k}{2}$

  • A
    $\frac{15}{31}$
  • B
    $\frac{1}{12}$
  • C
    $\frac{11}{12}$
  • D
    $\frac{12}{31}$

Explore More

Similar Questions

યાદચ્છિક ચલ $X$ નું p.m.f. $P(X=x) = \begin{cases} \frac{\binom{5}{x}}{2^5}, & x = 0, 1, 2, 3, 4, 5 \\ 0, & \text{અન્યથા} \end{cases}$ દ્વારા આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું સાચું નથી?

$X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$\begin{array}{|c|c|c|c|c|} \hline X & 0 & 1 & 2 & 3 \\ \hline P(X) & 0.3 & k & 2k & 2k \\ \hline \end{array}$
$k$ ની કિંમત શોધો.

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ $P(X=0)=3C^3$,$P(X=2)=5C-10C^2$ અને $P(X=4)=4C-1$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તે વિતરણનું વિચરણ શોધો.

જો $X$ એ સંભાવના વિતરણ $P(X=k) = \frac{(2k+3)c}{3^k}$, $k=0, 1, 2, \ldots, \infty$ ધરાવતો યાદચ્છિક ચલ હોય, તો $P(X=3) =$

એક અસતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિધેય $P(X=r)=K r^2$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $r=-2,-1,0,1,2,3$ અને $K$ એક અચળાંક છે. $X$ ના વિચરણ અને $X$ ના મધ્યકના વર્ગનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo