જો સમીકરણોની સંહતિ $ax + y + z = 0$,$x + by + z = 0$ અને $x + y + cz = 0$,જ્યાં $a, b, c \neq 1$ હોય,ને શૂન્યેતર ઉકેલ હોય,તો $\frac{1}{1 - a} + \frac{1}{1 - b} + \frac{1}{1 - c}$ ની કિંમત શોધો.

  • A
    $-1$
  • B
    $0$
  • C
    $1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $(x, 0), (1, 1)$ અને $(0, 2)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $4$ ચોરસ એકમ હોય,તો $x$ ની કિંમત શોધો.

નીચેના નિશ્ચાયક સમીકરણ $\left| \begin{array}{ccc} a+x & a-x & a-x \\ a-x & a+x & a-x \\ a-x & a-x & a+x \end{array} \right| = 0$ માં $x$ ની કિંમતો શોધો.

નિશ્ચાયક $\left| \begin{array}{ccc} -1 & 1 & 1 \\ 1 & -1 & 1 \\ 1 & 1 & -1 \end{array} \right|$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

જો $\left[\begin{array}{ccc}1 & -1 & x \\ 1 & x & 1 \\ x & -1 & 1\end{array}\right]$ નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો ન હોય,તો $x$ ની વાસ્તવિક કિંમત શોધો.

જો $\alpha$ એ સમીકરણ $x^3+6x^2+5x-42=0$ નું વાસ્તવિક બીજ હોય,તો શ્રેણિક $\left[\begin{array}{ccc}\alpha-1 & \alpha+1 & \alpha+2 \\ \alpha-2 & \alpha+3 & \alpha-3 \\ \alpha+4 & \alpha-4 & \alpha+5\end{array}\right]$ નો નિશ્ચાયક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo