જો વક્ર $x=1+\frac{1}{y^2}$ પર બિંદુ $A(2,1)$ આગળ દોરેલો સ્પર્શક વક્રને ફરીથી બિંદુ $B$ માં મળે,તો

  • A
    $B$ આગળ દોરેલો સ્પર્શક $A$ આગળ દોરેલા સ્પર્શક સાથે સંપાતી છે
  • B
    $A$ અને $B$ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $0$ કે $\frac{\pi}{2}$ નથી
  • C
    $A$ આગળ દોરેલો સ્પર્શક અને $B$ આગળ દોરેલો સ્પર્શક એકબીજાને લંબ છે
  • D
    $A$ આગળ દોરેલો સ્પર્શક $B$ આગળ દોરેલા સ્પર્શકને સમાંતર છે

Explore More

Similar Questions

વક્રો $y^2 = \frac{2x}{\pi}$ અને $y = \sin x$ ના છેદનનો ખૂણો શોધો.

Difficult
View Solution

વક્ર $\frac{x^2}{4} + \frac{y^2}{25} = 1$ પરના એવા બિંદુઓ શોધો કે જ્યાં સ્પર્શક $x$-અક્ષને સમાંતર હોય.

બિંદુ $(1,2)$ આગળ વક્ર $y=x^2+x$ ના અભિલંબનું સમીકરણ શું છે?

જો વક્ર $y^n = a^{n-1}x$ ના કોઈપણ બિંદુએ સબનોર્મલની લંબાઈ અચળ હોય,તો $n$ ની કિંમત શું થાય?

વક્ર $ay^2 = x^3$ પરના જે બિંદુનો અભિલંબ અક્ષો પર સમાન અંત:ખંડ બનાવે તે બિંદુનો $x-$ યામ મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo