$\Delta PQR$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $X, Y, Z$ છે. $\Delta XYZ$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $A, B, C$ છે. જો $\Delta PQR$ નું ક્ષેત્રફળ $240$ હોય,તો $\Delta XYZ$ અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 60,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 15$
  • B
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 120,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 30$
  • C
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 60,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 30$
  • D
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 120,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 60$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 5.2$,$AC = 10.4$ અને $BD = 3.8$ હોય,તો $BC$ શોધો.

એક કાટકોણ ત્રિકોણની બાજુઓ (કર્ણ સિવાયની બાજુઓ) ની લંબાઈ $16 \,cm$ અને $8 \,cm$ છે. આ ત્રિકોણમાં અંતર્ગત કરી શકાય તેવા સૌથી મોટા ચોરસની બાજુની લંબાઈ શોધો. ($cm$ માં)

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\overline{AD}$ એ મધ્યગા છે. જો $AD = 7$ અને $AB^2 + AC^2 = 148$ હોય,તો $BC$ શોધો.

બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ $144$ અને $81$ છે. જો પ્રથમ ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ $36$ હોય,તો બીજા ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી થાય........

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB = 8$ અને $AD = BD = 8.5$ હોય,તો $AC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo