$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. તો,એપોલોનિયસના પ્રમેય મુજબ,$\ldots \ldots \ldots \ldots$ સાચું છે.

  • A
    $AB^2 + AC^2 = 2(AD^2 + BC^2)$
  • B
    $AB^2 + AC^2 = 2(BD^2 + DC^2)$
  • C
    $AB^2 + AC^2 = 2(AD^2 + DC^2)$
  • D
    $AB^2 + AC^2 = 2(BD^2 + BC^2)$

Explore More

Similar Questions

આકૃતિમાં,$PA$,$QB$,$RC$ અને $SD$ એ રેખા $l$ પરના લંબ છે. જો $AB = 6 \, cm$,$BC = 9 \, cm$,$CD = 12 \, cm$ અને $PS = 36 \, cm$ હોય,તો $PQ$,$QR$ અને $RS$ શોધો.

Difficult
View Solution

જો $\triangle ABC \sim \triangle EDF$ હોય અને $\triangle ABC$ એ $\triangle DEF$ ને સમરૂપ ન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $BD = 2 \sqrt{30}$ અને $CD = 6$ હોય,તો $AC = \ldots$

Difficult
View Solution

$\Delta PQR$ માં,$Z$,$X$ અને $Y$ એ અનુક્રમે $\overline{PQ}$,$\overline{QR}$ અને $\overline{PR}$ ના મધ્યબિંદુઓ છે. સાબિત કરો કે સંગતતા $PQR \leftrightarrow XYZ$ એ સમરૂપતા છે.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB : AC = 3 : 4$ અને $BD = 4.5$ હોય,તો $BC = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo