$\triangle ABC$ માં, $2ac \sin \left(\frac{A-B+C}{2}\right)$ ની કિંમત શોધો.

  • A
    $a^2+b^2-c^2$
  • B
    $c^2+a^2-b^2$
  • C
    $b^2-a^2-c^2$
  • D
    $c^2-a^2-b^2$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $\frac{\cos A}{a} = \frac{\cos B}{b} = \frac{\cos C}{c}$ હોય,તો $\triangle ABC$ એ

$\Delta ABC$ માં,જો બાજુઓ $a = 3, b = 5$ અને $c = 4$ હોય,તો $\sin \frac{B}{2} + \cos \frac{B}{2}$ ની કિંમત શોધો.

ધારો કે $a=BC, b=CA, c=AB$ એ $\triangle ABC$ ની બાજુઓની લંબાઈ છે અને $m$ એ $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ છે. જો $a=8, b-c=2, m=6$ હોય,તો $b$ ની નજીકનો પૂર્ણાંક કયો છે?

એક ચક્રીય ચતુષ્કોણની બે પાસપાસેની બાજુઓ $2$ અને $5$ છે અને તેમની વચ્ચેનો ખૂણો $60^o$ છે. જો ત્રીજી બાજુ $3$ હોય,તો બાકીની ચોથી બાજુ શોધો.

Difficult
View Solution

લઘુકોણ ત્રિકોણમાં,$\cot B \cot C + \cot A \cot C + \cot A \cot B$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo