એક કલ્ચરમાં બેક્ટેરિયાની સંખ્યા શરૂઆતમાં $1,00,000$ છે. પ્રથમ $2$ કલાકમાં સંખ્યામાં $10 \%$ નો વધારો થાય છે. જો બેક્ટેરિયાના વધવાનો દર હાજર સંખ્યાના પ્રમાણમાં હોય,તો કેટલા કલાકમાં સંખ્યા $2,00,000$ થશે?

  • A
    $\frac{2 \log 2}{\log(1.1)}$
  • B
    $\frac{\log 2}{\log(1.1)}$
  • C
    $\frac{2 \log(1.1)}{\log 2}$
  • D
    $\frac{\log(1.1)}{\log 2}$

Explore More

Similar Questions

જો વસ્તી દર વર્ષે $8 \%$ ના દરે વધતી હોય,તો વસ્તી બમણી થવા માટે લાગતો સમય કેટલો હશે? (આપેલ છે $\log 2 = 0 \cdot 6912$)

જો વક્રનું સમીકરણ જે બિંદુ $(1,1)$ માંથી પસાર થાય છે તે વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{2x-5y+3}{5x+2y-3}$ નું સમાધાન કરે છે, તો તે વક્રનું સમીકરણ શું છે?

વિકલ સમીકરણ $x \frac{dy}{dx} = 2y$ એ .... દર્શાવે છે.

જો એક પદાર્થ $30^{\circ} C$ ના ઓરડાના તાપમાને $30 \text{ min}$ માં $80^{\circ} C$ થી ઘટીને $60^{\circ} C$ થાય છે,તો એક કલાક પછી પદાર્થનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

$y' = \frac{y + 1}{x - 1}, y(1) = 2$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo