એક સમબાજુ ચતુષ્કોણમાં,વિકર્ણોના માપ $10$ અને $24$ છે. તો,સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ ........... છે.

  • A
    $13$
  • B
    $7.5$
  • C
    $9$
  • D
    $10$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 12, BD = 9$ અને $BC = 21$ હોય,તો $AC$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $m \angle A : m \angle C = 1 : 2$ છે. જો $BC = 4$ હોય,તો $AC$ શોધો.

જો $\Delta ABC \sim \Delta PQR$ એ $ABC \leftrightarrow PQR$ સંગતતા માટે હોય અને $2 m \angle P = 3 m \angle Q$ તથા $m \angle C = 100^{\circ}$ હોય,તો $m \angle B$ શોધો. ($^{\circ}$ માં)

$\Delta PQR$ માં,$P-X-Q$,$P-Y-R$ અને $\overline{XY} \parallel \overline{QR}$ છે. જો $PX = 3$,$PQ = 8$ અને $PY = 4.2$ હોય,તો $YR$ શોધો.

$\Delta XYZ$ માં,$\angle X$ નો દ્વિભાજક $\overline{YZ}$ ને $M$ માં છેદે છે. જો $XY = 6$,$XZ = 8$ અને $YM = 4.2$ હોય,તો $YZ$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo