એક કાટકોણ ત્રિકોણમાં,કર્ણ એ સામેના શિરોબિંદુમાંથી દોરેલા લંબ કરતાં $2 \sqrt{2}$ ગણો છે. તો ત્રિકોણના અન્ય લઘુકોણો કયા છે?

  • A
    $\frac{\pi}{3}$ અને $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{8}$ અને $\frac{3\pi}{8}$
  • C
    $\frac{\pi}{4}$ અને $\frac{\pi}{4}$
  • D
    $\frac{\pi}{5}$ અને $\frac{3\pi}{10}$

Explore More

Similar Questions

${\left( {\frac{{\cos A + \cos B}}{{\sin A - \sin B}}} \right)^n} + {\left( {\frac{{\sin A + \sin B}}{{\cos A - \cos B}}} \right)^n}$ ($n$ એકી કે બેકી છે) $=$

${e^{{{\log }_{10}}\tan 1^\circ + {{\log }_{10}}\tan 2^\circ + {{\log }_{10}}\tan 3^\circ + ........... + {{\log }_{10}}\tan 89^\circ }}$ ની કિંમત શું છે?

ત્રિકોણમાં,જો $\tan A + \tan B + \tan C = 6$ અને $\tan A \tan B = 2$ હોય,તો $\tan A, \tan B$ અને $\tan C$ ની કિંમતો શોધો:

જો $\cos x + \cos y + \cos \alpha = 0$ અને $\sin x + \sin y + \sin \alpha = 0$ હોય,તો $\cot \left( \frac{x + y}{2} \right) = $

$7\,cm$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર તારને કાપીને $12\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ તરીકે વાળવામાં આવે છે. આ ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો ......$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo