એક ચોરસમાં,વિકર્ણની લંબાઈ $8$ છે. ચોરસની બાજુઓની લંબાઈ શોધો. ($\sqrt{2}$ માં)

  • A
    $8$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $10$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta DEF$ માં,$\angle A \cong \angle E$ અને $m \angle A + m \angle B = m \angle D + m \angle E$ છે. તો તેમની વચ્ચેની સંગતતા $ABC \leftrightarrow \ldots$ એ સમરૂપતા છે.

$\Delta ABC \sim \Delta XYZ$ સંગતતા $ABC \leftrightarrow XYZ$ માટે છે. $\overline{AD} \perp \overline{BC}$,$D \in \overline{BC}$ અને $\overline{XM} \perp \overline{YZ}$,$M \in \overline{YZ}$ છે. સાબિત કરો કે $\frac{AD}{XM} = \frac{BC}{YZ}$.

Difficult
View Solution

$\Delta PQR$ માં,$m\angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ વેધ છે. જો $PM = x$ અને $RM = y$ હોય,તો $\overline{PQ}$,$\overline{QR}$,$\overline{PR}$ અને $\overline{QM}$ ની લંબાઈ $x$ અને $y$ ના સ્વરૂપમાં શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM - MC = 7$ અને $AB^{2} - BC^{2} = 175$ હોય,તો $AC = \ldots$

ચતુષ્કોણ $ABCD$ માં,$P$ એ $\overline{BC}$ નું મધ્યબિંદુ છે. જો $\overline{DP}$ ને લંબાવતા તે $\overline{AB}$ ને $Q$ માં છેદે છે,તો સાબિત કરો કે $AB = 2CD$ (જ્યાં $ABCD$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo