એક ત્રિકોણમાં,જો $r_1 = 2r_2 = 3r_3$ હોય,તો $\frac{a}{b} + \frac{b}{c} + \frac{c}{a}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{75}{60}$
  • B
    $\frac{155}{60}$
  • C
    $\frac{176}{60}$
  • D
    $\frac{191}{60}$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $\frac{\cos A}{a}=\frac{\cos B}{b}=\frac{\cos C}{c}$ અને બાજુ $a=2$ હોય,તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

એક ચક્રીય ચતુષ્કોણની બે પાસપાસેની બાજુઓ $2$ અને $5$ છે અને તેમની વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $4\sqrt{3}$ હોય,તો ચતુષ્કોણની પરિમિતિ શોધો.

$\triangle ABC$ માં, જો $R = \frac{65}{8}$, $rr_1 = 42$ અને $r_1 - r = 6.5$ હોય, તો $s(s-a) = $

ત્રિકોણ $ABC$ માં,જો $\frac{a+b+c}{BC+AB}+\frac{a+b+c}{AC+AB}=3$ હોય,તો $\tan \frac{C}{8}=$

જો $a \cos A = b \cos B$ હોય,તો $\Delta ABC$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo