ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા ઉપવલયમાં,જો મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષની લંબાઈનો તફાવત $10$ હોય અને એક નાભિ $(0, 5\sqrt{3})$ પર હોય,તો તેના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

  • A
    $6$
  • B
    $5$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

જો $P(\theta)$ અને $Q\left(\frac{\pi}{2}+\theta\right)$ એ ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ પરના બે બિંદુઓ હોય અને $PQ$ ના મધ્યબિંદુનો બિંદુપથ $\frac{x^2}{\alpha^2}+\frac{y^2}{\beta^2}=1$ હોય,તો $\frac{a+b}{\alpha+\beta}=$

જો ઉપવલયના કેન્દ્ર $O(0,0)$ થી નાભિઓ સુધીના અંતરનો સરવાળો $8 \sqrt{6}$ એકમ હોય અને જે લઘુત્તમ લંબચોરસમાં આ ઉપવલય અંતર્ગત છે તેનું ક્ષેત્રફળ $80$ ચોરસ એકમ હોય,તો આવા ઉપવલયનું સમીકરણ શું થાય?

એક ઉપવલયમાં તેની નાભિઓ વચ્ચેનું અંતર $6$ અને પ્રધાન અક્ષની લંબાઈ $8$ છે. તેની ઉત્કેન્દ્રતા શોધો.

ઉપવલય $4x^2 + 9y^2 = 1$ એ ધન $Y$-અક્ષને બિંદુ $A$ પર છેદે છે. જો $S$ અને $S'$ તેની નાભિઓ હોય, તો $\Delta SAS'$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ પરના કોઈ બિંદુ $P$ આગળનો અભિલંબ યામ અક્ષોને અનુક્રમે $G$ અને $g$ માં મળે,તો $PG:Pg = $

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo