નીચેના કિસ્સામાં,સમતલના અભિલંબની દિકકોસાઇન અને ઉગમબિંદુથી તેનું અંતર શોધો: $x+y+z=1$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સમતલનું આપેલ સમીકરણ $x+y+z=1$ છે ............$(1)$
સમતલના અભિલંબના દિકગુણોત્તરો $a=1, b=1, c=1$ છે.
અભિલંબ સદિશનું માન $\sqrt{a^{2}+b^{2}+c^{2}} = \sqrt{(1)^{2}+(1)^{2}+(1)^{2}} = \sqrt{3}$ થાય.
દિકકોસાઇન શોધવા માટે,આપણે સમીકરણ $(1)$ ને $\sqrt{3}$ વડે ભાગીશું:
$\frac{1}{\sqrt{3}} x + \frac{1}{\sqrt{3}} y + \frac{1}{\sqrt{3}} z = \frac{1}{\sqrt{3}}$ ..........$(2)$
આ સમીકરણ અભિલંબ સ્વરૂપ $lx + my + nz = d$ માં છે,જ્યાં $l, m, n$ એ સમતલના અભિલંબની દિકકોસાઇન છે અને $d$ એ ઉગમબિંદુથી સમતલનું અંતર છે.
સમીકરણ $(2)$ ની સરખામણી અભિલંબ સ્વરૂપ સાથે કરતા,અભિલંબની દિકકોસાઇન $\frac{1}{\sqrt{3}}, \frac{1}{\sqrt{3}}, \frac{1}{\sqrt{3}}$ છે અને ઉગમબિંદુથી અંતર $\frac{1}{\sqrt{3}}$ એકમ છે.

Explore More

Similar Questions

સમતલો $2x - y + z = 6$ અને $x + y + 2z = 3$ વચ્ચેનો ખૂણો શોધો.

જો બિંદુઓ $(1, 1, \mu)$ અને $(-3, 0, 1)$ એ સમતલ $\vec{r} \cdot (3\hat{i} + 4\hat{j} - 12\hat{k}) + 13 = 0$ થી સમાન અંતરે હોય, તો $\mu$ ના મૂલ્યો છે

જો $M$ એ $P(1,2,-1)$ માંથી $A(3,-2,1)$ બિંદુમાંથી પસાર થતા અને $4 \hat{i}+7 \hat{j}-4 \hat{k}$ સદિશને લંબ સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો $PM$ ની લંબાઈ શોધો.

જો $A(1, p, 2)$ અને $B(3, 2, 4)$ માંથી પસાર થતા અને $z$-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ $3x - 2y - q = 0$ હોય, તો:

ઉગમબિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(4, -2, 5)$ છે,તો સમતલનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo