આકૃતિમાં,કિરણ $OS$ એ રેખા $POQ$ પર આવેલું છે. કિરણ $OR$ અને કિરણ $OT$ એ અનુક્રમે $\angle POS$ અને $\angle SOQ$ ના ખૂણાના દ્વિભાજક છે. જો $\angle POS = x$ હોય,તો $\angle ROT$ શોધો. ($^o$ માં)

  • A
    $45$
  • B
    $90$
  • C
    $360$
  • D
    $180$

Explore More

Similar Questions

આકૃતિમાં,જો $\angle PQR = \angle PRQ$ હોય,તો સાબિત કરો કે $\angle PQS = \angle PRT$.

આકૃતિમાં,જો $PQ \parallel RS$,$\angle MXQ = 135^o$ અને $\angle MYR = 40^o$ હોય,તો $\angle XMY$ શોધો. ($^o$ માં)

આકૃતિમાં,રેખાઓ $AB$ અને $CD$ બિંદુ $O$ માં છેદે છે. જો $\angle AOC + \angle BOE = 70^o$ અને $\angle BOD = 40^o$ હોય,તો $\angle BOE$ અને વિપરીત $\angle COE$ શોધો.

આકૃતિમાં,$\Delta PQR$ ની બાજુઓ $QP$ અને $RQ$ ને અનુક્રમે $S$ અને $T$ બિંદુઓ સુધી લંબાવવામાં આવી છે. જો $\angle SPR = 135^o$ અને $\angle PQT = 110^o$ હોય,તો $\angle PRQ$ શોધો. ($^o$ માં)

આકૃતિમાં,$PQ$ અને $RS$ બે અરીસાઓ એકબીજાને સમાંતર મૂકવામાં આવ્યા છે. એક આપાત કિરણ $AB$ અરીસા $PQ$ પર $B$ બિંદુએ અથડાય છે,પરાવર્તિત કિરણ $BC$ માર્ગે આગળ વધે છે અને અરીસા $RS$ પર $C$ બિંદુએ અથડાય છે અને ફરીથી $CD$ માર્ગે પરાવર્તિત થાય છે. સાબિત કરો કે $AB \parallel CD$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo