આકૃતિમાં,$ABCDE$ એક પંચકોણ છે. $B$ માંથી પસાર થતી અને $AC$ ને સમાંતર રેખા,$DC$ ને લંબાવતા $F$ બિંદુમાં મળે છે. સાબિત કરો કે:
$(i)$ $ar(ACB) = ar(ACF)$
$(ii)$ $ar(AEDF) = ar(ABCDE)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અહીં આપણી પાસે એક પંચકોણ $ABCDE$ છે જેમાં $BF \parallel AC$ છે અને $DC$ ને $F$ સુધી લંબાવવામાં આવેલ છે.
$(i)$ સાબિત કરવા માટે કે $ar(\Delta ACB) = ar(\Delta ACF)$:
આપણે જાણીએ છીએ કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે.
$\because \Delta ACB$ અને $\Delta ACF$ બંને એક જ પાયા $AC$ પર આવેલા છે અને $AC$ તથા $BF$ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે.
$\therefore ar(\Delta ACB) = ar(\Delta ACF)$.
$(ii)$ કારણ કે $ar(\Delta ACB) = ar(\Delta ACF)$:
બંને બાજુ $ar(AEDC)$ ઉમેરતા,આપણને મળે છે:
$ar(\Delta ACB) + ar(AEDC) = ar(\Delta ACF) + ar(AEDC)$
$\Rightarrow ar(ABCDE) = ar(AEDF)$.

Explore More

Similar Questions

$P$ અને $Q$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓ $DC$ અને $AD$ પર આવેલા કોઈ પણ બે બિંદુઓ છે. સાબિત કરો કે $\text{ar}(APB) = \text{ar}(BQC)$.

આકૃતિમાં,$ABC$ અને $ABD$ એ એક જ પાયા $AB$ પર આવેલા બે ત્રિકોણો છે. જો રેખાખંડ $CD$ એ $AB$ દ્વારા $O$ બિંદુએ દુભાગતો હોય,તો સાબિત કરો કે $\operatorname{ar}(ABC) = \operatorname{ar}(ABD)$.

આકૃતિમાં,$P$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના અંદરના ભાગમાં આવેલું એક બિંદુ છે. સાબિત કરો કે:
$(i)$ $\operatorname{ar}(APB) + \operatorname{ar}(PCD) = \frac{1}{2} \operatorname{ar}(ABCD)$
$(ii)$ $\operatorname{ar}(APD) + \operatorname{ar}(PBC) = \operatorname{ar}(APB) + \operatorname{ar}(PCD)$
[સૂચન: $P$ માંથી પસાર થતી $AB$ ને સમાંતર રેખા દોરો.]

Difficult
View Solution

આકૃતિમાં,$ABC$ એ $A$ આગળ કાટખૂણો ધરાવતો કાટકોણ ત્રિકોણ છે. $BCED$,$ACFG$ અને $ABMN$ એ અનુક્રમે બાજુઓ $BC$,$CA$ અને $AB$ પરના ચોરસ છે. રેખાખંડ $AX \perp DE$ એ $BC$ ને $Y$ માં મળે છે. સાબિત કરો કે: $\operatorname{ar}(CYXE) = \operatorname{ar}(ACFG)$.

આકૃતિમાં,$PQRS$ અને $ABRS$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે અને $X$ એ બાજુ $BR$ પરનું કોઈપણ બિંદુ છે. સાબિત કરો કે:
$(i)$ $ar(PQRS) = ar(ABRS)$
$(ii)$ $ar(AXS) = 1/2 \, ar(PQRS)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo