$(\sqrt[5]{3}+\sqrt[3]{2})^{15}$ ના વિસ્તરણમાં

  • A
    સંમેય પદોની સંખ્યા $3$ છે
  • B
    બધા જ સંમેય પદોનો સરવાળો $58$ છે
  • C
    બધા જ સંમેય પદોનો સરવાળો એ બધા જ અસંમેય પદોના સરવાળા કરતા વધારે છે
  • D
    બધા જ અસંમેય પદોનો સરવાળો એ બધા જ સંમેય પદોના સરવાળા કરતા વધારે છે

Explore More

Similar Questions

$\left( \frac{x}{2} - \frac{3}{x^2} \right)^{10}$ ના વિસ્તરણમાં $x^4$ નો સહગુણક શોધો.

$(x^{2}-y)^{6}$ ના વિસ્તરણમાં સામાન્ય પદ લખો.

$(a - b)^n, n \ge 5$ ના દ્વિપદી વિસ્તરણમાં,$5^{th}$ અને $6^{th}$ પદોનો સરવાળો શૂન્ય છે,તો $a/b$ ની કિંમત શોધો.

જે અંતરાલમાં $x$ રહેલું હોય જેથી $(1 - x)^{21}$ ના વિસ્તરણમાં સંખ્યાત્મક રીતે સૌથી મોટું પદ સંખ્યાત્મક રીતે સૌથી મોટો સહગુણક ધરાવે છે,તે અંતરાલ કયું છે?

Difficult
View Solution

જો વિસ્તરણ $\left[ a^{\frac{1}{13}} + \frac{a}{\sqrt{a^{-1}}} \right]^n$ નું બીજું પદ $14a^{5/2}$ હોય,તો $\frac{^nC_3}{^nC_2}$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo