ત્રિકોણ $ABC$ માં, જો $a=7, b=10, c=11$ હોય, તો $\frac{R}{r}=$

  • A
    $14$
  • B
    $77$
  • C
    $\frac{24}{11}$
  • D
    $\frac{55}{24}$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,ધારો કે ખૂણા $A, B$ અને $C$ ની સામેની ત્રિજ્યાઓને અનુક્રમે $r_1, r_2$ અને $r_3$ વડે દર્શાવવામાં આવે છે. જો $r_1=2, r_2=3, r_3=6$ અને $R$ એ પરિવૃતની ત્રિજ્યા હોય,તો $r_1+r_2+r_3-r$ નું મૂલ્ય કેટલું થાય?

જો $a, b$ અને $c$ એ $\triangle ABC$ ની બાજુઓ હોય જેના માટે $r_1=8, r_2=12$ અને $r_3=24$ હોય,તો ક્રમિક ત્રિપુટી $(a, b, c)=$

$\triangle ABC$ માં,$\frac{16 R s \Delta \sin \frac{A}{2} \sin \frac{B}{2} \cos \frac{C}{2}}{s-c}$ ની કિંમત શોધો.

ત્રિકોણ $ABC$ માં, જો $b=6, c=7$ અને $\tan \frac{A}{2}=\frac{1}{\sqrt{6}}$ હોય, તો $\triangle ABC$ ની અંતઃત્રિજ્યા શોધો.

ત્રિકોણ $XYZ$ માં,ધારો કે $x, y, z$ એ અનુક્રમે ખૂણા $X, Y, Z$ ની સામેની બાજુઓની લંબાઈ છે,અને $2s = x+y+z$ છે. જો $\frac{s-x}{4} = \frac{s-y}{3} = \frac{s-z}{2}$ હોય અને ત્રિકોણ $XYZ$ ના અંતઃવૃતનું ક્ષેત્રફળ $\frac{8\pi}{3}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo